આજે તારીખ 29/08/2025 શુક્રવારના રોજ બપોરે 12 કલાકે સંજેલી આમ આદમી પાર્ટીમાં દ્વારા સરોરી ખાતે જનસભાનુ આયોજન કરાયું. આમ આદમી પાર્ટીમાં સંગઠન મંત્રી નરેશ બારીયા, જિલ્લા પ્રમુખ રાકેશ બારીયા સહિત મોટી સંખ્યામાં જિલ્લાના અને તાલુકાના કાર્યકરો હાજર રહ્યા. મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીના વિચારધારાથી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા.