મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ ક્ષતિગ્રસ્ત માર્ગોના મરામતના સૂચન મુજબ પંચમહાલ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના વિવિધ માર્ગો ઉપર ડામર પેચવર્કની કામગીરી પૂરજોશમાં કરવામા આવી રહી છેજે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલ માર્ગની મરામતની/માર્ગ સુધારણાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ