Install App
daily43000649
This browser does not support the video element.
વાંસદા: ધર્મ જાગરણ સમન્વય દ્વારા વાંસદા ખાતે અંદાજે ૩૦૦ ગણેશ મંડળોમાં મૂર્તિઓનું વિતરણ કરાયું
Bansda, Navsari | Aug 24, 2025
નવસારી જિલ્લાના વાસદા તાલુકા ખાતે ધર્મજાગરણ સમન્વય દ્વારા વાસદા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરીને 300 જેટલા ગણેશ મંડળોમાં મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ નો આ કાર્યક્રમમાં સહયોગ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!