જૂનાગઢ કૃષિ યુનીવર્સીટી ખાતે તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત આયોજિત દ્વિ- માસિક કાર્યશાળા અન્વયે સંયુક્ત ખેતી નિયામકશ્રી જૂનાગઢ તથા રાજકોટ વિભાગ અને વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ હેઠળ આવતા જિલ્લાઓના ખેતીવાડી ખાતા ના વર્ગ-૧ તથા વર્ગ-૨ ના અધિકારીશ્રીઓ તથા કેવિકે અને કૃષિ યુનીવર્સીટી ના અધિકારી શ્રી ઓ દ્વારા આજ રોજ માળીયા તાલુકા કુકસવાડા ગામના મોહનભાઈ હીરાભાઈ પંડિત ના ગૌ કૃપા પ્રાકૃતિક મોડેલ ફાર્મ ની મુલાકાત લેવા માં આવી હતી