જુનાગઢની જાણીતી સેવા ભાવિ સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લોઢિયા વાડી ખાતે 25 મો સર્વ જ્ઞાાતિય સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો.આ સન્માન સમારોહમાં ધોરણ 8 થી ધોરણ 12 ના 621 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં 30 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.