પાટણના પ્રવેશ દ્વાર એવા પ્રથમ રેલવે ગળનારામાં ઝરમર ઝરમર વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અંદરથી પસાર થતા વાહનો બંધ થઈ જવા પામ્યા છે વાહન ચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે રીક્ષાના પેસેન્જરને ભરેલા પાણીમાં ઉતરવું પડી રહ્યું છે આમ વાહન ચાલકો અને પાટણમાં પ્રવેશ કરતા અને બહાર નીકળતા લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે ઝરમર ઝરમર વરસાદમાં પણ નાળા માં પાણી ભરાઈ જાય છે જેથી પાટણની જનતા હેરાન પરેશાન થાય છે નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર રહી