અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીર નયનની હત્યાને લઈને નયનના પિતાનું પ્રથમ નિવેદન સામે આવ્યું અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીર નયનની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતકને શ્રદ્ધાંજલિ આપવા જન આક્રોશ વાલીમંડળ સંઘર્ષ સમિતિ દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નયનના પરિવારજનો સાથે મોટી...