આમળા ગામે મારામારીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ગધેડવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મતલબ નીચે આવતા આમળા ગામમાં કોઈ કારણોસર મારામારી હતી જે બાબતમાં ઇજાગ્રસ્ત ને તળાજા ની સરકારી હોસ્પિટલમાં સારવાર વખતે ખેડવામાં આવ્યા હતા જોકે આ મારામારીમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાય છે કે નહીં તે જાણવા મળ્યું નથી