પારડીની સ્વાધ્યાય મંડળ અને શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, વેરાવળ દ્વારા પાંચ દિવસની પુરાણ વિષયક કાર્યશાળા દરમિયાન ભાગવત મહાપુરાણ અંગે સઘન કાર્યશાળાનો પ્રારંભ થયો હતો. જેમાં વિષય પુરાણ શાસ્ત્રોના અધ્યયન અને સંવર્ધન અર્થે કાર્યશાળાનો પ્રારંભ કરાયો હતો