સરકાર દ્વારા નવા ફોજદારી કાયદાઓમાં ફેરફાર કર્યા બાદ તેના પર જાગૃતિ વિષય પર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફોજદારી કાયદાઓના વિવિધ પાસાઓ પર ઓડિયો વીડિયો સાથે વિદ્યાર્થીઓ વચ્ચે જનજાગૃતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ પર યોજાયેલા કાર્યક્રમમાં તેણીએ બનાવેલ ઓડિયો સ્ટોરીને સર્વશ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી. અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. સાઠંબા નગરની સાક્ષર દીકરી પ્રા