ગોંડલમાં સાયકલિંગ દરમિયાન અકસ્માત:પૂર્વ નગરપાલિકા પ્રમુખના પતિને કારે અડફેટે લેતાં મોત, ચાલક સામે ગુનો દાખલ કોટડાસાંગાણી રોડ પર સાયકલિંગ દરમિયાન થયેલા અકસ્માતમાં ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઈ સાવલિયાનું નિધન થયું છે.મહિલા પોલીસ સ્ટેશન નજીક KUV 100 કાર (GJ03 JR 6523)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા મનસુખભાઈને અડફેટે લીધા હતા. ગંભીર ઈજાઓ સાથે તેમને પ્રથમ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમની