દાહોદ શહેના દર્પણ રોડ અને તળાવ ફળિયા વિસ્તારના "જય અંબે ગ્રુપ"ના ત્રણ પદયાત્રીઓને અરવલ્લી જિલ્લાના જીતપુરમાં રાત્રે અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં બે યુવકોનું અવસાન થઇ ગુ હતુ જ્યારે એક ગંભીર રૂપે ઘાયલ થઇ ગયો હતો. માતાજીના જયઘોષ સાથે નીકળેલી યાત્રા દુર્ઘટનાના આઘાતથી શોકયાત્રામાં ફેરવાઈ ગઈ હતી. 27મીની સાંજે દાહોદ યુવકોના મૃતદેહ દાહોદ લવાતા આખો વિસ્તારમાં શોકમય બની ગયો હતો. બે યુવકોની અંત્યેષ્ઠી કરાઇ હતી જ્યારે ઘાયલને દાહોદની ખાનગી હોસ્પિટલમાં