નિકોલમાં બીડીને લઈને શ્રમિકો વચ્ચે તકરાર, એકની હત્યા, આરોપીની ધરપકડ અમદાવાદના નિકોલ વિસ્તારમાં 18 ઓગસ્ટની રાતે બીડી પીવાને લઈને બે શ્રમિકો વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરિણમી, જેમાં આરોપી રણધીર ચૌહાણે મૃતક પ્રદિપ ઉર્ફે બાબુલાલ સરોજની લોખંડના સળીયાથી હત્યા કરી હતી. બંને પ્લમ્બિંગનું કામ સાથે કરતા હતા અને ભોજન બાદ બીડી માટે થયેલી ઝઘડામાં આ ઘટના બની....