This browser does not support the video element.
ગોધરા: BRGF ભવન હૉલ ખાતે સાંસદની ઉપસ્થિતિમાં જિલ્લાના શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી
Godhra, Panch Mahals | Sep 5, 2025
ગોધરા શહેરના જિલ્લા પંચાયત હસ્તકના BRGF ભવન ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિનની ઉજવણી યોજાઈ. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, સાંસદ રાજપાલસિંહ જાદવ તથા ધારાસભ્ય નિમિષાબેન સુથાર હાજર રહ્યા. આગેવાનો શિક્ષકોના સમાજ વિકાસમાં યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું. જિલ્લા કક્ષાએ એક અને તાલુકા કક્ષાએ બે શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિપત્ર, એવોર્ડ તથા રૂ.15,000નો ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા.