ચીખલી પોલીસને બાતમી મળી હતી કે તેજલાવ ગામ વેઠીયાવાડા ફળિયા બરવાળાથી તેjlaav તરફ જતા રોડ ઉપર કાર નંબર gj 15 cm 7141 માં કુલ 18 કાળા કલરની પ્લાસ્ટિકની બેગોમાં તથા બે પુઠા ના બોક્સમાં ભારતીય બનાવટ વિદેશી દારૂની વિસ્કી ની બાટલીઓ નંગ 912 જેની કિંમત 2,57,280 નો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો સાથે જ પોલીસે કાર સહિત કુલ મુદ્દા માલ ₹5, 07,280 જપ કર્યો હતો અને વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.