કાલોલ: શહેરની શબનમ સોસાયટીમાં ઘર આંગણે ગાળો બોલવાની ના પાડતા લાકડાનો દંડો માથામાં મારી હુમલો કરી ઇસમને લોહી લુહાણ કર્યો