This browser does not support the video element.
જેતપુરના નકલંક આશ્રમ રોડ પર મોપેડ માંથી સાપનું રેસક્યુ
Jetpur City, Rajkot | Sep 10, 2025
જેતપુરમાં મોપેડમાં ઘુસેલ સાપનું રેસ્ક્યુ કરાયું, જેતપુર નકલંક આશ્રમ રોડ ઉપર પાર્ક કરેલ મોપેડમાં ઘૂસ્યો સાપ, મોપેડ ચાલક પાર્ક કરીને વોકિંગ કરી પરત આવતા મોપેડમાં સાપ ઘૂસ્યો હોવાની જાણ થઈ, સાપ રેશકયુરલે મોપેડ માંથી સાપનું રેસ્ક્યુ કર્યું,