સુરત શહેરના પ્રાચીન અંબિકા નિકેતન મંદિર ખાતેથી આજે રથયાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યા આ યાત્રા ગોપીપુરા વિસ્તારમાં ફરી અંબિકા નિકેતન મંદિરે આ રથયાત્રાની સમાપન વિધિ થશે માતાજીના દર્શન માટે લોગો દર્શન કરે એ માટે આ રથયાત્રા સમગ્ર વિસ્તારમાં ફરવામાં આવી હતી આ એ રથયાત્રાનો સારથી શ્રી બન્યા હતા આમાં નિતીન ભજીયા વાલા અને સમગ્ર કોર્પોરેટરો સુરત શહેરની જનતાએ માતાજીના દર્શન નો લાભ લીધો હતો.