સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત બધા નિયમો અને સમયનું પાલન કરો. નિયમોનું પાલન કરવાથી ગણપતિ વિસર્જનની ઉજવણી વ્યવસ્થિત અને દરેક માટે આદરપૂર્ણ બનશે વહીવટીતંત્ર દ્વારા નક્કી કરેલ વિસર્જન સ્થળોએ જ મૂર્તિઓનું વિસર્જન કરો, જે તમામ જગ્યાએ વહીવટીતંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ છે. બાળકો અને વૃદ્ધો એ પાણીની નજીક જવાથી દૂર રહેવુ જરુરી છે. ગણપતિજીનું વિસર્જન વહીવટીતંત્ર દ્વારા નિયુક્ત સ્ટાફ દ્વારા કરવુ ઇચ્છનીય છે. > વરસાદી ઋતુ હોય તળાવ,