Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: જૂનાગઢ તાલુકાના સાબલપુરથી 3 મહિલા સહિત 5 લોકોને જુગાર રમતા ઝડપાયા

Junagadh, Junagadh | Aug 24, 2025
જૂનાગઢ તાલુકાના સાબલપુર ચોકડી પાસે ભાવનાબેન ભારાય, સોનલબેન કળોતરા, રંજનબેન વડોદરીયા, સકુભાઇ વયશ, સંજયભાઇ ગુજરાતી આ પાંચ વ્યક્તિઓ જાહેરમાં ગે.કા. ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા રૂપિયા ૮,૮૯૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા જૂનાગઢ તાલુકા પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us