Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપી વાઇબ્રન્ટ બિઝનેસપાર્કમાં મેડકિલ, આઇ અને બલ્ડ કેમ્પ યોજાયો

Vapi, Valsad | Sep 9, 2025
વાપી વાઇબ્રન્ટ બિઝનેસપાર્કમાં મેડિકલ, આઇ અને બલ્ડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં રોહિતભાઇ સોનપુરા તથા તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનુ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે પણ મેઘા મેડિકલ અને બલ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં સાંજે 5 વાગ્યા સુધી 256 યુનિટ બલ્ડ એકત્ર કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us