મ્યાનમારની ગેંગના ત્રાસમાંથી બે ગુજરાતી યુવકોનો છુટકારો થયો છે.સુરત સાયબર પોલીસના ગુપ્ત ઓપરેશન બાદ છૂટકારો થયો છે.સુરત અને વડોદરાના યુવકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા છે.બેંગકોકમાં ઊંચા પગારવાળી નોકરીના સપના જોનાર ગુજરાતના બે યુવકોને મ્યાનમારની એક ચાઈનીઝ ગેંગ દ્વારા ગુલામ બનાવીને સાયબર છેતરપિંડીના કામો કરાવવામાં આવતા હતા.સુરત પોલીસના ગુપ્ત ઓપરેશન બાદ આ યુવકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં સફળતા મળી છે.જ્યાં માનવ તસ્કરી સામે આવી છે.