This browser does not support the video element.
કાલોલ: ખરસલીયા અને ડેરોલ રેલવે સ્ટેશન વચ્ચે અપ રેલવે લાઇન કીમી નં.૪૫૦/૦૩ ઉપર અજાણ્યા ઈસમ ની લાશ મળી કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
Kalol, Panch Mahals | Aug 23, 2025
કાલોલ પોલીસ મથકે જાહેરાત આપનાર પો.હેડ કોન્સ મહેશભાઇ વીરસીંગભાઇ બ.ન.૧૦૪૨ નોકરી ગોધરા રેલવે પોલીસ સ્ટેશન નાઓ ટેલીફોનથી વર્ધી લખાવેલ કે સ્ટેશન માસ્તર ગોધરા રેલવે સ્ટેશન નાઓએ અત્રેના પોલીસ સ્ટેશને એક મેમો આપેલ જેમા જણાવેલ કે ડેરોલ રેલવે સ્ટેશન માસ્તર ધ્વારા જણાવવામા આવેલ છે કે ખરસલીયા અને ડેરોલ રેલવે સ્ટેશન વચ્ચે અપ રેલવે લાઇન કીમી નં.૪૫૦/૦૩ ઉપર એક ડેડ બોડી પડેલ છે જે સુચના કીમેન રામકીશનનાઓએ આપેલ છે જેથી સદર જગ્યા બહીરીયા અને ડેરોલ રેલવે સ્ટેશન વચ્ચ