પાંચ દિવસના ગણપતિનું મૂર્તિનું જે વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલના જે આંકડાકીય માહિતી આજરોજ સામે આવી છે જેમાં 858 જેટલી મૂર્તિનું વિસર્જન સાંજ સુધી કરવામાં આવ્યું હતું જેમાં વિરાવળ જલાલપુરનું ઓવારા ધારા ગીરીના વારા સહિત અન્ય અવારા ઉપર આ વિસર્જન કરવામાં આવ્યું છે જેની માહિતી સામે આવી છે.