Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ગુનાખોરી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને રોકવા માટે સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી

Rajkot East, Rajkot | Aug 28, 2025
રાજકોટ: જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડની સૂચનાથી રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ગુનાખોરી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને રોકવા માટે સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત, શાપર-વેરાવળ અને મેટોડા GIDC પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us