Download Now Banner

This browser does not support the video element.

વિસાવદર: પોરબંદરમાં બેંક કર્મચારીને મરવા મજબૂર કરનાર વિસાવદરના સ્ત્રી પુરુષ ઝડપાયા

Visavadar, Junagadh | Aug 29, 2025
સોશિયલ મીડિયા થકી સક્રિય થયા બાદ વિસાવદર ખાતે બોલાવી શરીર સંબંધ બાંધ્યો વિડીયો ઉતારી બળાત્કારની ફરિયાદ પણ નોંધાવી તી પોરબંદરના બેંક કર્મચારી એ 8 ઓગસ્ટના ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેમાં પોલીસ તપાસ માં એવું બહાર આવ્યું હતું કે તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us