સાંતલપુર તાલુકાના ડાભી ગામેથી વારાહી પોલીસે પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે જુગારધામ પરથી ૧૩૧૬૦ની રોકડ રકમ જપ્ત કરી હતી અને તમામ સામે જુગરધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસને મળેલી અંગત બાતમીના આધારે પોલીસે જુગારધામ પર રેડ પાડી કાર્યવાહી કરી હતી.