મોરબી પંથકમાં આગામી દિવસોમાં ગણેશ મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગણપતિ સ્થાપન અને તેના હોર્ડિંગ લગાવવા મામલે મોરબીના મયુરનગરી કા રાજા ના યુવા આયોજક દ્વારા ગંભીર આક્ષેપો કરી પાટીદાર સમાજ સમક્ષ ન્યાયની માંગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે...