આજે તારીખ 02/09/2025 મંગળવારના રોજ સવારે 11.30 કલાકે સ્થાનિકો દ્વારા રસ્તો બનાવવા માંગ કરાઈ.મુખ્ય રસ્તાથી શાળા સુધીનો 1 કિલો મીટર સુધી રોડ પર કીચડનુ સામ્રાજ્ય.સ્થાનિકો અને વિધાર્થીઓને અવરજવરમાં ભારે હાલાકી.છેલ્લા 2 વર્ષથી અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય.સ્થાનિકો દ્વારા હાલ અમુક ભાગોમાં પથ્થર મૂકી કામ ચલાઉ રસ્તો બનાવયો.તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી.