માલપુર ખાતે વાલ્મિકિ હોલમાં પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.સીડીપીઓ ગીતાબેનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ટી એચ આર અને મિલસ્ટ માથી બનાવેલી વાનગીઓનું નિરીક્ષણ કરાયું હતું.પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદગી કરાઈ હતી.સાથે સાથે લાભાર્થીઓને ઘરઆંગણે સંદેશો પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ટી એચ આર અને મિલસ્ટનો ઉપયોગ કરી પૌષ્ટિક વાનગીઓ કેવી રીતે બનાવવી અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ માહિતી આપવામ