જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તા ની હાલત કફોડી બની ગઈ છે ત્યારે વાત કરવામાં આવે તો જામજોધપુરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચાલકોને ભારે આ લાગીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોડમાં પડેલા ખાડાઓને અકસ્માત થવાની ભીતિ પણ સર્જાઈ શકે છે