ધ્રોલ પી.આઈ. એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી: પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી રવેચી હોટલ પાસે એક કિશોર ચોરી કરેલી બાઇક સાથે ઝડપાયો: પોલીસે કિશોરને અટકાવી બાઇક અંગે પુછપરછ કરતા તેણે આ બાઇક ગત ૩ સપ્ટેબરે રાત્રિના જામનગરના નાગનાથ ગેટ પાસે આવેલ આર.કે. મેડિકલ પાસેથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. કિશોર પાસેથી બાઇક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી