પાંડેસરા ગણપત નગર એક ખાતે બે યુવકો પર જીવલેન હુમલાની ઘટના સામે આવી, બંને યુવકોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, બાઈક પર આવી રહેલા કેટલા ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, એકની હાલત ગંભીર હોવાનો સામે આવ્યું