Download Now Banner

This browser does not support the video element.

સાવલી: લસુન્દ્રા ગામે પાઠશાળા સ્પોર્ટ્સ ક્લબનું ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે ઉદ્ઘાટન

Savli, Vadodara | Sep 30, 2025
શ્રોતોશ્વિની ટ્રસ્ટ વડોદરા સંચાલિત સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે કાર્યરત જરૂરિયાતમંદ બાળકોની પાઠશાળામાં ગતરોજ પાઠશાળા સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું હતું।
Read More News
T & CPrivacy PolicyContact Us