This browser does not support the video element.
અમદાવાદ શહેર: ગોમતીપુરમાં હત્યાના પ્રયાસના આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો
Ahmadabad City, Ahmedabad | Sep 4, 2025
ગોમતીપુર પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦ મીટર અંતરે યુવક છરી વડે થયો જીવલેણ હુમલો ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે નોંધાયો હત્યાના પ્રયાસનો ગુનો જૂની અદાવતમાં મહેશ રબારી નામના યુવક પર કરાયો છે જીવલેણ હુમલો...