અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવ્યા હતા અમદાવાદ એરપોર્ટથી તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં આગળ દાખલ દર્દીઓને તેઓ મળ્યા હતા સાથે જ મૃતકોના પરિવારજનો સાથે પણ સંવાદ કર્યો હતો ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ ખાતે એક હાઈ લેવલની બેઠક પણ બોલાવી હતી સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો પણ આપ્યા હતા.