પ્રાકૃતિક ખેતી અંતર્ગત કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી નવસારી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા તમામ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કઈ રીતના ખેડૂતોને જાગૃત કરી શકાય તે વિષય ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સરકારી જિલ્લાના ખેતીવાડી અધિકારી પર ઉપસ્થિત રહ્યા હતા.