Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આઇશર ટ્રક સાથે સર્જાયો અકસ્માત

Subir, The Dangs | Sep 8, 2025
સાપુતારા ઘાટ માર્ગમાં સર્જાયો અકસ્માત.... પુણે થી સુરત જતા આઇસર ટેમ્પો નંબર GJ 05 AU 9220 સાપુતારા-માલેગામ ઘાટમાર્ગ રસ્તે યુ-ટર્ન પર આઇસર ટેમ્પો સુરક્ષા દીવાલ સાથે અથડાયો.... ટેમ્પો માં લોખંડની એંગલો ભરેલી હતી..ડ્રાઇવરને માથામાં ગંભીર ઇજા પહોચતા સારવાર હેઠળ
Read More News
T & CPrivacy PolicyContact Us