આમોદમાં રખડતાં ઢોરોના ત્રાસ વચ્ચે પાલિકાએ બનાવેલો ઢોર ડબ્બો શોભાના ગાંઠીયા સમાન. પાલિકામાં ઢોર પકડવા ના ડબ્બા ને પણ ભસ્ટાચાર કરવા માં ન છોડ્યો હોય એમ નગર ચર્ચા એ જોર પકડ્યું છે. રખડતા ઢોર પકડવા ટીમના અભાવ વચ્ચે ઢોર ડબ્બાનું લાખો રૂપિયાનું બિલની ચુકવણી કોન્ટ્રાકટર ને કરી દેવાઈ.