નવસારી જીઇબી વિસ્તારમાં એક થાંભલો કે જેના ઉપર વ્યક્તિ geb ના કામ માટે ચડ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આજીબીનું કામ કરતો વ્યક્તિ જે ઉપર ચડ્યો હતો જે એકાએક નીચે પટકાયો હતો તેને ગંભીર ઈજા થતા તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે થોડીવાર માટે આ સ્થળ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.