મુંબઈમાં ગણેશ ચતુર્થી ની જે રીતે ભવ્ય ઉજવણી થાય છે તે વિશ્ર્વભર મા જાણીતું છે. તેની સાથે સાથે સમગ્ર દેશમાં પણ ગણેશ ચતુર્થી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર નુ મહુવા પણ આમાં થી બાકાત નથી.મહુવા શહેરની ગલીઓ અને શેરીઓમાં વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત થતા, "ગણપતિ બાપ્પા મોરિયા" ના નાદ સાથે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું