Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારીમાં ગણેશજીનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં વહેલી સવારે ૪:૩૦ કલાકે પૂર્ણા થી પ્રાંત અધિકારી આપી માહિતી

Navsari, Navsari | Sep 7, 2025
આસ્થાના કુવારી ગણેશજીનું વિસર્જન સંપન્ન થયું શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીનું વિસર્જન સંપન્ન થતા વહેલી સવારે 4:30 કલાકે નવસારી ના પ્રાંત અધિકારી જનમ ઠાકોર પૂર્ણ નદીથી શહેરીજનોનો તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન થતાં પ્રતિક્રિયા આપી.
Read More News
T & CPrivacy PolicyContact Us