This browser does not support the video element.
ધોળકા: ગુંદી ફાટક પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારતા દંપતિ ઈજાગ્રસ્ત
Dholka, Ahmedabad | Sep 12, 2025
તા. 11/09/2025, ગુરૂવારે બપોરે 1.45 વાગે બગોદરા - ધંધુકા હાઇવે પર ગુંદી ફાટક પાસે એક કાર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પતિ અને પત્ની ઈજાગ્રસ્ત થયા હતા. 108 એમ્બયુલન્સ મારફત ઈજાગ્રસ્ત દંપતિને ધંધુકાની RMS હોસ્પિટલ લઈ જવાયા હતા. કોઠ પોલીસે અકસ્માતના બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.