રાજકોટમાં આજે ફરજિયાત હેલ્મેટ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરના ત્રિકોણબાગ ખાતે બપોરે 12:00 વાગ્યે હેલ્મેટ ફરજિયાતને લઈ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો અને જોકરનું રૂપ ધારણ કરી અને સૂત્રોચાર કરી હેલ્મેટ ના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો