નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી ડેડીયાપાડા તાલુકામાં મુશળધાર વરસાદ પડતા નદી,કોતરો બે કાંઠે વહેવા માંડ્યા છે ત્યારે મેઘરાજાની તુફાની બેટીંગ મા કાચા ધરો તૂટી પડવાની ઘટનાઓ સામે આવીરહીછે થોડા દિવસ પહેલાજ ડેડીયાપાડા ના મગદેવ ગામે કાચુમક ધરાસાઈ જવાની ઘટના સામે આવિહતી ત્યારે આજે 5 સપ્ટેમ્બરનારોજ 3 વાગ્યાની આસપાસ બીજી ઘટના ડેડીયાપડા ના ડુમખલ ગામે તડવી મનહરભાઇ સુરેશભાઈ નું કાચું મકાન વધુવરસાદને કારણે ધરાસાઈ થઈ જવા પામ્યું છે અને ઘરવખરી અનાજ ,કપડાં,ગો