નવસારી જિલ્લાના વાસદા તાલુકાના વાંગણ હીલનો અદભુત નજારો કેમેરામાં ક્યારે થયા છે. આકાશી દ્રશ્યો આ વાંગણ હીલના સામે આવ્યા છે. સામાન્ય રીતે ચોમાસાના સમયે આ પ્રકારની સ્થિતનું નિર્માણ થતું હોય છે ત્યારે વાંસદા તાલુકા જેવા પર્વતીય અને જંગલી વિસ્તારમાં અદભુત નજારો સામે આવ્યો છે.