જસદણ ના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક બપોર બાદ વાતાવરણમાં પલટો જસદણના શિવરાજપુર સહિત ગામોમાં વરસાદ ધોધમાર વરસાદ ખેડૂતોના ખેતરમાં પાણી પાણી ખેડૂતોના ખેતરમાં મગફળીના પાકને નુકસાનમગફળીના પથારા તણાઇ જતા જોઈ તેવા વિડ્યો આમે આવ્યા ખેડૂત પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે