This browser does not support the video element.
વીરપુરમાંથી અપહરણ થયેલ 14 વર્ષીય બાળકીને સુરતના કીમથી છોડાવવામાં આવી..અપહૃત બાળકી પર બે વાર દુષ્કર્મ માનેલા મામાએ આચરેલુ
Jetpur City, Rajkot | Sep 11, 2025
વીરપુરમાંથી અપહરણ થયેલ 14 વર્ષીય બાળકીને સુરતના કીમથી છોડાવવામાં આવી.. અપહૃત બાળકી પર બે વાર દુષ્કર્મ માનેલા મામાએ પોતાની પત્ની સામે આચર્યુ. વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 14 વર્ષની બાળકીની અપહરણની ફરિયાદ નોંધાઈ હતી, જે અન્વયે વીરપુર પોલીસની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને અપહરણ કરનાર આરોપી પતિ પત્નીને સુરતના કીમ ચોકડી વિસ્તારમાંથી પકડી પાડેલ. ભોગ બનનારે નિવેદનમાં પોતાના પર દુષ્કર્મ આચાર્ય હોવાની કેફિયત.