માંડવી થી કાકરાપાર હાઈવેનો કે જ્યાં વાહનચાલકો જીવના જોખમે વાહન હંકારવા મજબુર બન્યા છે.જો કે આ રોડ ઉપર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો પોતાના જીવને મુઠ્ઠીમાં લઈને ચાલવા મજબુર બનવુ પડી રહ્યું છે.ત્યારે બીજી તરફ લોક ચર્ચાએ એવો જોર પકડ્યો છે કે જવાબદાર વિભાગ માંડવીના ભષ્ટ્ર અધિકારીઓને ખાડા દેખાતા નથી.ખરેખર આ રસ્તાની દહનીય હાલત બની જતા આ માંડવી થી કાકરાપારના સ્ટેટ હાઈવેને જોતા એવું લાગી રહ્યું છે કે મોતના રસ્તે જઈ રહ્યા છે.