Download Now Banner

This browser does not support the video element.

ખાંભા: મોટા સમઢીયાળા ગામે જુગાર રમતાં ૪ વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા

Khambha, Amreli | Aug 13, 2025
ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે પોલીસ પેટ્રોલિંગમાં હતા જેમાં બાતમી મળતા કે હાર જીતનો જુગાર રમતા હતા ત્યારે ૪ શકુનીઓને ઝડપી લેવામાં આવ્યા પકડાયેલા આરોપી પાસેથી 10.100 મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us